નાંદોદ: ઓકટોબર-૨૦૨૫ માસમાં થયેલ કમોસમી વરસાદથી નર્મદા જિલ્લાના ખેડૂતોના પાકને થયેલા નુકશાન અંગે.
Nandod, Narmada | Nov 18, 2025 ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે આધારકાર્ડ, ૭/૧૨ અને ૮-અ, બેન્ક પાસબુકના પ્રથમ પાનાની IFSC code સાથેની નકલ,તલાટીનો પાક વાવેતરનો દાખલો તથા સંયુકત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદારની સહી વાળું “ના વાંધા“ અંગેનું સંમતિ પત્રક બીડાણ કરી જે તે ગામના ગ્રામસેવકને અરજીની પ્રિન્ટ લઇ સાધનીક કાગળો અરજી કર્યાના દિન-૧ માં આપવાના રહેશે.