ડેડીયાપાડા: બોરીપીઠા-વાઢવા રોડ પર ભારે વાહનો માટે તા. ૩૦/૧૧/૨૦૨૫ સુધી પ્રતિબંધ અંગેનું જાહેરનામું
Dediapada, Narmada | Jul 20, 2025
નર્મદા જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.કે.મોદીને મળેલ સત્તાની રૂએ દેડિયાપાડા તાલુકાના બોરીપીઠા-વાઢવા રસ્તાના ચેઈનેજ ૩/૪૦૦ થી ૩/૬૦૦...