તળાજા: પાદરગઢ વાડી વિસ્તારમાં લીલા ગાંજાના વાવેતર સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર S.O.G
ગુજરાત સરકારશ્રી દ્વારા
મહિપાલસિંહ ગોહિલ નાઓને બાતમી આધારે રામભાઇ વિરાભાઇ ભમ્મર ઉ.વ ૩૦ ધંધો ખેતી રહે કુંટળી-ખોદીયા રોડ પછેડીયા ધાર વાડી વિસ્તાર પાદરગઢ તા.તળાજા જી.ભાવનગરવાળાએ પોતાની વાડીમાં લીલા ગાંજાના છોડ નંગ ૨૮ જેનુ વજન ૧૧.૪૧૦ કિ.ગ્રામ જેની કિ.રૂ.૫,૭૦,૫૦૦/- તથા આધારકાર્ડની નકલ તથા લાઇટબીલની નકલ જેની કિ.રૂ ૦૦/૦૦ મળી કુલ કિ.રૂ ૫,૭૦,૫૦૦/- ના મુદ્દામાલ સાથે મજકુર ઇસમને પકડી પાડેલ આ