જૂનાગઢ: પ્રભાતપુર માંથી રાષ્ટ્રીય પક્ષી મોરના માસના રાંધેલા શાક સાથે એક શખ્સ ઝડપાયો, કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે
જૂનાગઢના પ્રભાતપુર ગામેથી રાષ્ટ્રીય પક્ષી મોરના માંસના રાંધેલા શાક સાથે એક શખ્સ ઝડપાયો પ્રભાતપુર ગામે ઓઝત નદી નજીક ૧૧ કેવી ના વીજળીના કરંટથી મોરનું મૃત્યુ થયું હતું મોરના મૃતદેહ ના કુહાડી વડે ટુકડા કરી તેને રાંધીને ખાવામાં ઉપયોગ થાય તે પહેલાં વન વિભાગ ત્રાટક્યું ડુંગર દક્ષિણ રેન્જ ના RFO અરવિંદ ભાલીયા સહિતના સ્ટાફ કરી કાર્યવાહી