વલ્લભીપુર: તાલુકા પંથકમાં બે દિવસ બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો, ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ
Vallabhipur, Bhavnagar | Jul 17, 2025
આજે તારીખ 17 જુલાઈ સાંજના 6 વાગ્યા અરસામાં ,ઉકળાટ અને બફારા બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો,તાલુકાના વલ્લભીપુર ,...