ઘાટલોડિયા: ઘુમામાં અંડર કન્સ્ટ્રક્શન સાઈટની દીવાલ ધરાશાયી ટ
આજે બુધવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ ઘુમામાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડીંગની સેફટી વોલ તૂટી પડી.સગલ ગ્રુપ દ્વારા ચાલતુ હતુ કન્સ્ટ્રકશન કામ.દિવાલ ની સાથે કન્સ્ટ્રક્શન સાઈડની ઓફિસો પણ તૂટી પડી.જોકે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નહી.ઘટનાનો વીડિયો આવ્યો સામે.