રાજકોટ - રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાનું નિવેદન... છેલ્લા ઘણા સમય થી અયોધ્યા અને હરિદ્વાર માટે ટ્રેનની માંગ કરી રહ્યા છીએ... સાંસદ અને મંત્રી મનસુખ માંડવીયાને અપીલ કરી કે, રેલમંત્રી અશ્વિની વૈષ્ણવને અમારી રજુઆત પહોંચાડજો... અમદાવાદ સુધી આવતી હરિદ્વારની ટ્રેનને રાજકોટ સુધી લંબાવવામાં આવે તો પણ સૌરાષ્ટ્રના લોકોને યાત્રાધામ માટે ફાયદો મળશે... હળવા અંદાજમાં રામભાઈ મોકરિયાએ કહ્યું, મીડિયા મને ટોણો મારે છે કે રામભાઈનું ઉપજતું નથી...