નાંદોદ: ભગવાન બિરસા મુંડા ને 150 માં જન્મ જયંતી નાદોદ તાલુકામાં આવેલ બોરીદ્રા ગામની શાળામાં અનોખી રીતે ઉજવવામાં આવી.
Nandod, Narmada | Nov 15, 2025 નાંદોદ તાલુકામાં આવેલ બોરીદ્રા ગામની શાળામાં શાળાના બાળકો સાથે ભગવાન બિરસા મુંડાની 150 જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકોને આદિવાસી પરંપરા મુજબ પોશાક પહેરવામાં આવ્યા હતા અને ગામમાં રેલી કરવામાં આવી હતી.