વાવ: રાછેણા વિસ્તારમાંથી અજાણ્યો ઈસમ મળી આવતા વાવ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો..
આંતરરાષ્ટ્રીય વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના રાછેણા વિસ્તારમાં આજે અજાણ્યો ઈસમ જોવા મળ્યો હતો .પરભાસી હોવાથી લોકોને શંકા ઉપજતા સરપંચને અને પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ કરાતા શંકાશીલ ઈસમ ને વાવ પોલીસે પૂછપરછ કરી હતી .તાત્કાલિક વાવ પોલીસ રાછેણા ગામે દોડી આવી હતી .પૂછપરછ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો છે.