રાજકોટ પૂર્વ: રાજકોટનો લોકમેળો ચકડોળે ચડ્યો: યાંત્રિક રાઇડના પ્લોટમાં આર્ટ એન્ડ ક્રાફ્ટના સ્ટોલ, નામી કલાકારોના કાર્યક્રમનું આયોજન
Rajkot East, Rajkot | Jul 17, 2025
રાજકોટ: સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો રાજકોટનો લોકમેળો રેસકોર્સ મેદાન ખાતે રાંધણ છઠથી શરૂ થઈને શ્રાવણ વદ દશમના દિવસે...