ચોરાસી: અઠવાલાઇન્સ ખાતેથી થયેલા બી.એલ.ઓ વિવાદના લઈને જિલ્લા કલેકટર સૌરભ પારગી દ્વારા માહિતી આપવામાં આવી.
Chorasi, Surat | Nov 21, 2025 લિંબાયતમાં 216થી વધુ બીએલઓને કારણદર્શક નોટિસ ફટકારાતા કચવાટહાલમાં મતદાર પત્ર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં શિક્ષકો બીએલઓ તરીકેની ડડ્યૂટી કરી રહ્યા છે પરંતુ તેઓ પાસે ઝડપી કામ લેવા માટે વારંવાર દબાણ કરી કેટલાક અધિકારીઓ ફોન પર જ નોટિસની ધમકી આપીજે અંગે સુરત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટરને લેખિતમાં રજૂઆત આવી હતી.