હિંમતનગર: એસઆઇઆર ની કામગીરીમાં શિક્ષકોને નોટિસ આપી માનસિક તણાવ ઉભો થતો હોવાની જિલ્લા પ્રાથમિક શિક્ષક સંગે કલેકટર ની રજૂઆત કરી
કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં એસઆઈઆર ની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે આ કામગીરીમાં પ્રાથમિક શિક્ષકોને તરીકે જોડવામાં આવે છે જોકે શિક્ષકોને નોટિસ આપીને મૌખિક રીતે દબાણ અપાતું હોવાનો આક્ષેપ કરીને તથા કચેરી સમય બાદ કચેરી આવીને કામગીરી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે જેને લઈને કામગીરી કરનારા શિક્ષકોને માનસિક તણાવ ઊભો થતો હોવાનું સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ એ જણાવીને જિલ્લા કલેકટર ની આ સમગ્ર મુદ્દે રજૂઆત કરી હતી