જામનગર શહેર: જામનગર લાલબંગલા સંકુલમાં નવી એલસીબી કચેરીને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુંના હસ્તે ખુલ્લી મુકાઈ
જામનગર શહેરમાં જૂની એલસીબી કચેરીનું ડિમોલિશન થવાનું હોય જેના પગલે લાલ બંગલા સંકુલમાં જ આવેલ નવી lcb કચેરી ખાતે સ્થળાંતરિત કરવામાં આવી હોય. જેનું લોકાર્પણ આજે જિલ્લા પોલીસ વડા સહિતના મહાનુભવોના હસ્તે કરવામાં આવ્યું હતું.