હવામાન વિભાગની આગાહી મુજબ જામનગર જિલ્લાના ધ્રોલમાં વરસાદી વાતાવરણ સક્રિય છે ત્યારે વાત કરવામાં આવે તો ધ્રોલમાં ગઈકાલે રાત્રે ફરીથી વરસાદી વાતાવરણ બન્યું હતું અને તે જ રફતારતી પવન ફૂંકાયો હતો ત્યારબાદ એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો અને કમોસમી ઝાપટા શરૂ થયા હતા ધ્રોલના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા છે ત્યારે કમોસમી વરસાદ પડતા ખેડૂતોને ભારે મુશ્કેલનો સામનો કરવો પડી રહ્યો છે