તળાજા તાલુકાના અલંગમાં સથરા ચોકડી રોડ ઉપર બે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ચાર જેટલા વ્યક્તિઓને નાના મોટી ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વિસ્તારમાં અકસ્માતો ની ઘટનાઓ યથાવત રહી છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ માં સથરા ચોકડીવાળા રોડ ઉપર બે બાઈક અને એક કાર આમ કુલ ત્રણ વાહનો વચ્