કાલોલ: શહેરના ભાથીજી મંદિર પાસે રાહદારીઓને અડચણરૂપ શાકભાજીની લારી ઉભી રાખનાર બે લારીધારકો સામે પોલીસે કાર્યવાહી કરી
Kalol, Panch Mahals | Jul 24, 2025
કાલોલ પોલીસ સ્ટેશનમાં સ્ટાફ પી એસ આઇ એલ એ પરમાર સાથે પેટ્રોલિંગમાં હતો ત્યારે ભાથીજી મંદિર પાસે આવતા જાહેર રસ્તા વચ્ચે...