મહેસાણા કોટે લગ્નના યોગની વિધિની લાલચ આપી દુષ્કર્મ આચરનાર ભુવાની જામીન અરજી ફગાવાઈ
Mahesana City, Mahesana | Nov 27, 2025
મહેસાણા જિલ્લાના કડીમાં 28 વર્ષીય યુવતીને લગ્નના યોગની વિધિની લાલચ આપી દુષ્કર્મ આચરનાર ભુવાની જામીન અરજી ફગાવાઈ.યુવતીના કૌટુંબિક કાકા એવા પટેલ સતીશ વિષ્ણુભાઈએ ધાર્મિક વિધિના બહાને યુવતી સાથે સતત 4 વર્ષ સુધી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું યુવતીએ આ મામલે ફરિયાદ નોંધાવ્યા બાદ જેલમાં બંધ ભુવાએ મુકેલી જામીન અરજી ફગાવાઈ.આફ્ટર ચાર્જશીટ જામીન અરજી મુકવામાં આવી હતી.સરકારી વકીલ પરેશ દવેની દલીલ આધારે ફગાવાઈ જામીન અરજી