Public App Logo
Jansamasya
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
Jhansi
Rain
No video available

રાજકોટ પૂર્વ: સાંસદ રૂપાલાનાં હસ્તે નવી CNG બસોને લીલીઝડી અપાઈ, 52 ડીઝલ બસોનાસ્થાને CNG બસો દોડશે

Rajkot East, Rajkot | Jun 20, 2024
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્બન ઉત્સર્જન ઘટાડવાના ભાગરૂપે ડીઝલથી સંચાલિત બસોના સ્થાને સીએનજી સંચાલિત 52 બસો મૂકવામાં આવી છે. આ પૈકી દસ સીએનજી બસોનું લોકર પણ રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાના હસ્તે સાંજે સવા છ વાગ્યાની આસપાસ મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતેથી કરવામાં આવ્યું હતું. આવતીકાલથી તમામ 52 બસોના સ્થાને નવી સીએનજી બસો દોડશે