ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ એ એ જાડેજા અને પીએસઆઈ ડીજે ઝાલાની સૂચનાથી ભચાઉ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ રમેશ ચૌધરી અને કમલેશ ચાવડાએ બાતમીના આધારે વોંધ ભચાઉ માર્ગ પરથી ચોરી અથવા છળકપટથી મેળવેલ ભંગારના જથ્થા સાથે આરોપી ભાગુલાલ હીરાલાલ ગુજ્જરની ધરપકડ કરવામાં આવી હતી.