આણંદ ના નાવલી માંથી નડિયાદ ખરીદી કરવા આવેલા કાર ચાલક ઉપર હુમલો. નડિયાદ કબ્રસ્તાન ચોકડી નજીક ની ઘટના. નાવલી થી વાસણ ખરીદવા નડિયાદ ના કંસારા બજાર માં આવ્યા હતા. રોડ ઉપર ચાલતા બે રાહદારી ને હૉર્ન વગાડી સાઈડ જવાં સિગ્નલ આપતાં ઉશકેરાઈ ગાડીના કાચ તોડી નાખ્યો.