ચોટીલા હાઈવે પર નાની મોલડી ગામ પાસે આવેલી ગૌચરની જમીન પર ગેરકાયદે બાંધકામ કરી નાગરાજ હોટલ અને વડવાળા દર્શન હોટલ ઉભી કરવામાં આવેલી છે. તેમજ બાયોડીઝલ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હોટલમાં ચાલતી હોવાનું ધ્યાને આવ્યું હતું. લીંબડી ડીવાયએસપી વિશાલકુમાર રબારી અને ચોટીલા પીઆઈ જે.બી. સોલંકી દ્વારા હોટલ પર પહોંચી બંને હોટલો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. લીંબડી ડીવાયએસપી વિશાલકુમાર રબારી દ્વારા જણાવતા નાની મોલડી ગામ પાસે ગૌચર જમીનમાં ઊભી કરેલી હોટલોમ