મોરબી: મોરબીના લાલપર નજીક નેશનલ હાઈવે પર ત્રીપલ સવારી બાઈકમાં સ્ટંટ કરતાં ત્રણ યુવાનોનો વિડીયો વાયરલ...
Morvi, Morbi | Jul 27, 2025
મોરબીના લાલપર નજીક નેશનલ હાઇવે પર પોતાની અને અન્ય વાહન ચાલકોની જિંદગી જોખમાય તે રીતે ત્રીપલ સવારી બાઈકમાં સ્ટંટ કરતાં...