મોરબી: મોરબી મચ્છુ -૨ સિંચાઇ યોજનાની લીફ કેનાલમાં સેફ્ટી વોલ તુટેલ હાલતમાં
Morvi, Morbi | Nov 17, 2025 મોરબી મચ્છુ -૨ સિંચાઇ યોજનાની મોરબી શહેરમાંથી પસાર થતી કેનાલમાં સેફ્ટી વોલ તુટેલી હાલતમાં નજરે પડી રહી છે જો કોઈ પશુધન કે વ્યક્તિ કેનાલમાં ખાબકશે તો જવાબદારી કોની તેમજ કેનાલની વોલ પર બાવળ, બોરડી અને આકળ ઉગી નીકળ્યા છે. જેમાં મોરબી મચ્છુ -2 ડેમ સિંચાઇ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે