સાયલા: સાયલા તાલુકાના વાટાવજ ગામની સીમમાં ખનીજ વિભાગ અને સાયલા પોલીસની સહયોગ ટીમ દ્વારા દરૂડો પાડી પાંચ કરોડનો મુદ્દામાલ જપ્ત
સાયલા તાલુકામાં વટવચ્છ ગામની સીમમાં ખાણખનીજ વિભાગ તથા પી આઇ સાયલા દ્વારા ખનીજ ખનન અંગે તપાસ કરવામાં આવી ખનીજ વિભાગ અને સાયલા પોલીસ ની સયુંકત ટીમ દ્વારા સાયલા તાલુકાના વાટાવચ્છ ગામની સીમ વિસ્તાર માં થી બ્લેક ટ્રેપ ખનિજ નું ગેરકાયદેસર ખાણકામ ઝડપી પાડ્યું.દરોડા ના સ્થળ પરથી ૦૪ એકસકેવેતર મશીન , ૧૪ ટ્રક સહિત પાંચ કરોડ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ગેરકાયદેસર ખોદકામ ની માપણી કરી કસુરદાર વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે