મેહલોલ કઠોડીયા ભગત ફળીયા ખાતે રહેતો દિલીપસિંહ કરણસિંહ રાઠોડ તેની મો.સા. નં. GJ-23-BG-5547 લઇને મહેલોલ ગામે સુથારી કામ અર્થે ગયેલ હતો. જે કામ પતાવીને પરત ઘરે આવતો હતા તે દરમ્યાન સાંજના સમયે આશરે છ થી સાત વાગ્યાના અરસામાં મહેલોલ થી રાયસીંગપુરા રોડ ઉપર મહેલોલ તળાવ નજીક આવતા પોતાની બાઇકનુ સંતુલન ગુમાવતા પોતાની કબજાની બાઇક સ્લીપ ખાઈ જતા માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તાત્કાલીક ૧૦૮ એમ્બ્યુલન્સ ને ફોન કરતા ૧૦૮ એમ્બ્યુલન્સ આવી ગ