શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ તેમના મતવિસ્તારના લોકોના પ્રશ્નો સાંભળવા માટે દર રવિવારે ચાંદલગઢ ખાતે આવેલા તેમના નિવાસસ્થાને બેસતા હોય છે,તે જ પ્રકારે આજે રવિવારના રોજ શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે તેમના નિવાસસ્થાને હાજર રહી પ્રજાના પ્રશ્નો સાંભળીને તેમના પ્રશ્નો વહેલીતકે હલ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.