કવાંટ: પૂર્વ સાંસદ અને ટ્રાયફેડના ચેરમેનના નિવાસ્થાને તાલુકાના વિવિધ ગામોના નવનિયુક્ત સરપંચોએ શુભેચ્છા મુલાકાત કરી.
Kavant, Chhota Udepur | Jul 21, 2025
છોટાઉદેપુરના પૂર્વ સાંસદ અને ટ્રાયફેડના ચેરમેન રામસિંગભાઈ રાઠવાના નિવાસ્થાને કવાટ તાલુકા પંચાયતના પ્રમુખ મિલનભાઈ રાઠવાની...