મૂળી પંથકના ગ્રામ્ય વિસ્તારોના માર્ગો પર બાવળનું ઝાડીઓ ઊગી નીકળતા એક ગામથી બીજા ગામ તરફ જવા માટે ગ્રામજનોને ભારે હાલાકી અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે આ અંગે ગ્રામજનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોના માર્ગે પર ઊગી નીકળેલી બોલાવવાની ઝાડીઓ દૂર કરવા માંગ કરી છે.