નગરપાલિકા દ્વારા શહેરમાં પાલતુ કુતરાઓના માલિકને દસ દિવસમાં રજીસ્ટ્રેશન કરાવવા માટેની સૂચના અપાઈ
Palanpur City, Banas Kantha | Nov 17, 2025
પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં ફાલતુ કુતરાના માલિકોને દસ દિવસમાં નગરપાલિકામાં રજીસ્ટ્રેશન કરાવવા માટેની સૂચના આજે સોમવારે ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવી હતી.