જૂનાગઢ: જિલ્લામાં ભારે વરસાદના કારણે રસ્તા પુલ બિસ્માર, જુદી જુદી ટીમો દ્વારા કામગીરી કરી નિરીક્ષણ કરાયું કલેકટરે માહિતી આપી
Junagadh City, Junagadh | Jul 18, 2025
જિલ્લામાં ભારે વરસાદના કારણે રસ્તા અને પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે ત્યારે મુખ્યમંત્રીની સૂચનાથી તાત્કાલિક ધોરણે...