કાલોલ: કાલોલ પોલીસે ઝાંખરીપુરા ગામે મકાનમાંથી વિદેશી દારૂના ચાર બોટલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો
Kalol, Panch Mahals | Jul 30, 2025
કાલોલ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને બાતમી મળેલ કે ઝાંખરીપુરા ગામના ચાંદણીયા ફળિયામાં રહેતા રોહિતભાઈ ગોપાલ...