માડવી તાલુકાના રૂપણ ગામે રાત્રી દરમિયાન પીક અપ ગાડીને ટક્કર મારી અકસ્માત સર્જી આઇસર ટેમ્પો નો ચાલક ભાગી છૂટ્યો હતો અકસ્માતમાં ગાડીમાં સવાર બે વ્યક્તિઓના મોત થયા હતા જ્યારે 10 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા આ ગુના સંદર્ભમાં માનવી પોલીસ મથકમાં અજાણ્યા આઇસર ટેમ્પોચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. માંડવી પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલ નાખી ઝંખવાવ ગામે રહેતા અફઝલ ઐયુબ મુલતાની અને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે