રાપર: પ્રતાપગઢમાં ગર્ભવતી પત્નીને પતિએ પેટમાં લાત મારી,ગાગોદર પોલીસ મથકે ફરિયાદ
Rapar, Kutch | Nov 21, 2025 રાપર તાલુકાના પ્રતાપગઢમાં ગર્ભવતી પત્નીને તેના પતિએ પેટ પર લાત મારી ગર્ભ પડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પત્નીએ ગાગોદર પોલીસ મથકે નોંધાવી છે.બે વર્ષ પહેલા મારે પહેલી પ્રસુતિ હોઈ માતા પિતા સાથે શ્રીમંત કરીનેને લાકડીયા ગયા હતા.પરંતુ પ્રથમ પ્રસુતિમાં જન્મેલી દિકરી પાણી પી ગઈ હોઈ મરણ ગઈ હતી.હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેના પતિએ ફોન કરી છોકરી મરણ ગઈ છે તું મને છૂટા છેડા આપી દે કહી વારંવાર પિતાના ઘરે આવીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી