મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સાપુતારા ખાતે તા.ર૬ જુલાઈએ મેઘ મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલ'નો પ્રારંભ થશે
Ahwa, The Dangs | Jul 21, 2025
ગુજરાતના એકમાત્ર ગિરિમથક એવા સાપુતારા ખાતે પ્રવાસનની સાથે સાથે, સ્થાનિક રોજગારીને વધુને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી...