ધારી: જન જાગૃતિ કાર્યક્રમ વન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું
Dhari, Amreli | Nov 29, 2025 ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા સમયથા વન્ય પ્રાણી દ્વારા માણસ પર હુમલો કરવામાં આવી રહ્યો છે જેમાં વન વિભાગ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે વન વિભાગ દ્વારા લોકોને કઈ રીતે જાગૃત થવું તેમજ વન પ્રાણીથી કઈ રીતે બચાવ કરવો તેની માહિતી આપવામાં આવી છે..