રાજકોટ પૂર્વ: રાઈડ્સમાં બેસતા ગ્રાહકોની સેફ્ટી/સિક્યોરિટીની જવાબદારી પોતાની રહેશે: રેસકોર્સ મેદાનની બહાર મહાનગરપાલિકાની ચેતવણી
Rajkot East, Rajkot | Jul 17, 2025
રાજકોટનું રેસકોર્સ મેદાન કે જ્યાં 50 જેટલી ચકરડી અને રાઈડ્સ આવેલી છે. અહીં દરરોજ હજારો વાલીઓ પોતાના સંતાનોને ચકરડી,...