ઉમરા સામુહિક આપઘાત કેસ,પોલીસે મૃતકની પત્ની અને તેણીના પ્રેમીની કરી ધરપકડ,સુસાઇડ નોટના આધારે કરી કાર્યવાહી
Majura, Surat | Aug 1, 2025
ઉમરામાં સામૂહિક આપઘાત કેસમાં પોલીસે મૃતકની પત્ની ફાલ્ગુની સોલંકી અને તેણીના પ્રેમી નરેશ રાઠોડની ગુરૂવારે સાંજે ચાર કલાકે...