લખતર: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં ઘુડખર ના ત્રાસ થી ઘણાદ ગામ સહિત 6 ગામો ખેડૂતો એક દિવસ ના અંશન પર
Lakhtar, Surendranagar | Jul 19, 2025
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર અને ધાંગધ્રા તાલુકાના છ ગામોમાં ઘુડખરના ત્રાસ સતત વધતો જઈ રહ્યો છે જેને લઇને ખેડૂતોમાં રોષ...