જાફરાબાદ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ જે આર ભાસ્કર ના અધ્યક્ષતામાં રામનવમીના તહેવારને અનુલક્ષી શાંતિ સમિતિ મિટિંગ આજરોજ તારીખ 3/4/25ના ગુરુવારના સાંજના 630 મીનીટે યોજાઇ હતી આ મિટિંગમાં હિન્દુ મુસ્લિમ સહિતના વેપારી મિત્રો આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પીઆઇ દ્વારા રામનવમીનો તહેવાર શાંતિમય અને સુખમય ઉજવાય તે બાબતે હિન્દુ મુસ્લિમના લોકોને અપીલ કરી હતી આ મિટિંગમાં બહોળી સંખ્યામાં હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.