ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ એ એ જાડેજા અને પીએસઆઈ ડીજે ઝાલાની સૂચનાથી ભચાઉ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ભચાઉ વિસ્તારમાં છેલ્લા 10 માસથી નાસતા ફરતા આરોપી ભરતભાઈ સોલંકીને ભચાઉ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. ભચાઉ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.