મેંદરડા ખાતે શાકત્સવ યોજવામાં આવ્યો જેમાં જિલ્લા પંચાયત ના પ્રમુખ હરેશભાઈ ઠુંમર તેમજ હરિભક્તો સાથે સ્વામિનારાયણ ભગવાનના દર્શન સાથે સત્સંગ તેમજ શાકોત્સવની મહાપ્રસાદીનો લાભ લીધો અને પુજ્ય સંતોના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે ઉપસ્થિત પુજ્ય સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી હરિભક્તોએ આધ્યાત્મિક આનંદ અનુભવ્યો. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો.