અમદાવાદ શહેર: કુબેરનગર બંગલા એરિયામાં આગ,ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબૂ
આજે સોમવારે સવારે 11 વાગ્યાની આસપાસ કુબેરનગર બંગલા એરિયામાં આવેલી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં લાગેલી આગ પર ફાયરની ટીમે કાબૂ મેળવ્યો હતો.4ફાયર ફાઇટરો એ આગ પર કાબુ મેળવ્યો.સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહિ.