નાંદોદ: ગામડી ગામે ઝગડો થતા રાજપીપલા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઇ.
Nandod, Narmada | Nov 19, 2025 ફરિયાદી મહેશભાઈ વસાવા ની ફરિયાદ મુજબ આરોપી સંજયભાઈ તથા રણજીતભાઈ સાથે પૈસાની લેવડદેવડ બાકી હોય જે બાબતે ફરિયાદીએ આરોપીઓને પૂછવા જતાં આરોપીઓએ ફરિયાદીને તમે કેમ પૈસા માંગો છો તેમ કહીને માબેન સમાંની ગાળો બોલી તથા માતાના ભાગે પાઇપ મારી તથા શરીરને માર મારી તથા મા બેન સમાન ની ગાળો બોલી થતાં ફળિયાદીના પત્નીને પણ મા બેન સમાનની ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા રાજપીપલા પોલીસ સ્ટેશનને ગુનો દાખલ