સાંતલપુર: પીપરાળા ચેક પોસ્ટ ઉપર થી સાંતલપુર પોલીસે 52.97 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યાં.
Santalpur, Patan | Jul 30, 2025
રાધનપુર તરફથી આવી રહેલ હરીયાણા પાર્સીગનુ ટ્રેલર નં-HR-62-6725 નુ આવતા જેનુ ચેકીંગ કરતા સફેદ કલરના જીપ્સમ ખાતરના કટ્ટાઓની...