કાલોલ: પોલીસ સ્ટેશન સામેની સરકારી પડતર જમીનમાં ગેરકાયદે દબાણો સામે મામલતદારે આપી ચાર દિવસની ડેડલાઈન
Kalol, Panch Mahals | Aug 1, 2025
પંચમહાલ જિલ્લા કલેકટરના આદેશ અનુસાર શુક્રવારે કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવારે કસ્બા તલાટી, સીટી સર્વેયર સાથે રાખીને...