ચોટીલા એચ.ટી.મકવાણા અને તેમની ટીમ દ્વારા ખાખરાવાળી તાલુકો : થાનગઢમાં લીઝોની તપાસણી કરવામાં આવેલ જે ત્રણ લીઝો પૈકી `બે લીઝના લીઝ હોલ્ડર સને. ૨૦૧૪ માં અવશાન પામેલ હોવા છતા તેઓના નામે રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવતા હતા` અને આ લીઝમાં તપાસણી દરમ્યાન અનેક ક્ષતિઓ સામે આવેલ છે. ત્રણેય લીઝમાંથી ૨( બે ) ક્રશર પ્લાન્ટ, ચારણો, ૨(બે) વે-બ્રીજ, એક બંઘ હાલતમાં ટ્રેકટર, ૧ (એક) કેબીન, ૫૦ મીટર પાઇ૫ લાઇન નો જથ્થો મળી `કુલ રૂ. ૩૫,૬૦,૦૦૦/- મુદામાલ જપ્ત કર્યા છે