ધોળકા: ધોળકા ખાતે ત્રાસદ રોડ પર નવી શ્રી બુટભવાની પ્રાથમિક શાળાને ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ ખુલ્લી મૂકી
Dholka, Ahmedabad | Jul 25, 2025
તા. 25/07/2025, શુક્રવારે સવારે 9 વાગે ધોળકા ખાતે ત્રાસદ રોડ ઉપર નવી બનેલી શ્રી બુટભવાની પ્રાથમિક શાળાનું ધોળકાના...