ઝઘડિયા: GIDC માં કંપનીઓનું પ્રદુષિત પાણી લઇ જતી પાઇપલાઇનમાં ફીણ સાથે પાણી લિકેજ થતા ચકચાર.
જીઆઇડીસીની કંપનીઓનું કેમિકલયુક્ત પ્રદુષિત પાણીનું વહન કરતી પાઇપલાઇનમાંથી ફીણ સાથે પ્રદુષિત પાણી નીકળતું જોવા મળ્યું હતું. આ અંગે જીઆઇડીસી સત્તાવાળાઓનો સંપર્ક કરવા છતાં કોઇ વ્યવસ્થિત માહિતી મળી શકી નહતી.