તળાજા: તરસરા ગામે બાજ પક્ષી ઇજાગ્રસ્ત થયું
તળાજા તાલુકાના તરસરા ગામે બાઝ પક્ષી ઈજાગ્રસ્ત થતાં ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જીવદયા પ્રેમીઓની કોઈ કમી નથી અવારનવાર પશુઓનો તેમજ પક્ષીઓના જીવ બચાવવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે તેવી જ રીતે આજે જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના તરસરા ગામમાં એક બાજ નામનું પક્ષી ઉડતા ઉડતા અચાનક નીચે પડ્