દાહોદ: મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR).દાહોદ જિલ્લામાં આગામી તા.૨૯ અને ૩૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ખાસ કેમ્પનું આયોજન
Dohad, Dahod | Nov 25, 2025 મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR).દાહોદ જિલ્લામાં આગામી તા.૨૯ અને ૩૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ખાસ કેમ્પનું આયોજન દાહોદ જિલ્લાની દરેક મામલતદાર કચેરી ખાતે થશે ખાસ કેમ્પનું આયોજન